Sr.

No

Patient & Family Rights Responsibilities
1  Information about their health in language and format that they can understand. Give us as much information as you can about your present health, past illness, allergies and any other relevant details
2   Respecting any special preferences, spiritual and culture needs & personal dignity. Follow the prescribed and agreed treatment plan and comply with the instructions given
  Respecting personal dignity and privacy  during  examination procedure and treatment

 

 To show consideration towards the rights of other patients by following hospital rules
4 Protection from neglect and abuse Stick to the appointments that you make or else notify the hospital as early as possible, if you are unable to do so
5 Keep patient information confidential. Do not ask us to provide incorrect information or certificates
6 Refusal of treatment Do not litter the hospital
7 Seek an additional opinion regarding clinical care Keep toilets clean after each use
8 Informed consent before transfusion of blood and blood products, anesthesia, surgery, initiation of any research protocol and any other invasive/high risk procedure/treatment. Do not smoke or spit inside the hospital premises
9  Patient and family are made aware to lodge complaint and give feedback. The complaint is addressed  to grievance redressal committee Wait patiently for your turn
10 Information on the expected cost of the treatment and about financial implications when there is a change in the patient condition or treatment setting Maintain silence
11 Access to his/her clinical records Beware of touts
12 Information on plan of care, progress and information on their health care needs Please use garbage bins.

 

13 Patient and family are explained about the proposed care including the risk alternative and benefits Support the hospital in keeping the environment clean
14 Patient and family are explained about the expected results Use  and save water and electricity as per requirement
15 Patient and family are explained about the possible complications  
16 Preparation of care plan and its modification  in consultation with patient and family members  
17 Patient and family are informed about the results of diagnostics tests and the diagnosis  
18 Patient and family are informed about any change in the patient condition in timely manner  
19 Patient and family are informed about the scope of general consent  
20 Patient and family are explained about the informed consent regarding procedure its risk, benefits, alternative and as to who will perform the procedure in a language they can understand  
21 To educate patient and family about safe and effective use of medication and its potential side effects  
22 To educate  patient and family about food drug interactions , diet and nutrition, immunizations, disease process, complications and prevention strategies  
23 To educate  patient and family preventing healthcare associated infections  
24 Special educational needs of patients are addressed  
ક્રમ.નં દર્દી અને સગા ના હક્કો દર્દી અને સગા ની ફરજો
દર્દી તેના સગાઓને સમજાય તેવી ભાષામાં સારવાર વિશે માહિતી મળવી. પોતાની રોગ વિશે સંપૂર્ણ માહિતી, હાલની સ્વાસ્થ સ્થિતિ , જુના કોઇ પણ રોગ અથવા એલર્જી વિગેરેની વિગતવાર માહિતી અમને આપશો.
૨. દર્દી અને તેના સગાને તપાસ અને સારવાર દરમ્યાન દર્દીની વ્યક્તિગત,ધાર્મિક અને સાંસ્કૃતિક માન્યતાઓનુ સન્માન જાળવવુ. રોગના નિદાન માટે આપેલ સુચનો અને ઉપચાર પદ્ધતિનું સમર્થન કરવું અને આપેલ સુચનોનું પાલન કરવું
સારવાર દરમિયાન દર્દીના વ્યક્તિગત સન્માન અને ગોપનીયતાને જાળવવુ. બીજા દર્દીઓના અધિકારોનું ધ્યાન રાખવું.
દર્દી અને તેના સગાને જાતીય શોષણ અને ઉપેક્ષા સામે રક્ષણ મળવું,. હોસ્પીટલમાં સલાહ સારવાર લેવા માટે અગાઉથી સમય મેળવી લેવો તથા તેનુ પાલન કરવું. કોઇ કારણસર ન આવી શકાય તો હોસ્પીટલને જાણ કરવી.
દર્દીના  રોગ વિશે માહિતી ગુપ્ત રાખવી કોઇ પણ ખોટી માહીતી અને પ્રમાણ પત્ર માટે આગ્રહ કરવો નહી.
દર્દી અને તેના સગાને સારવાર નકારવાનો હકક મળવો. હોસ્પિટલ પરિસર મા ગંદકી કરવી નહી.
દર્દી અને તેના સગાને બીમારી અંગે વધારાની તબીબી સંલાહ માટે બીજા વધારાના અભિપ્રાય મેળવવાની છુટ મળવી. જાજરૂના વપરાશ પછી સ્વચ્છ રાખવું
દર્દી અને તેના સગાને (લોહી અને લોહીના ઘટકો ચઢાવવા, બેભાન કરવા,વાઢકાપ કરવા, કોઇ સંશોધનની શરુઆત અને જોખમી પ્રક્રિયાઓ) પહેલા લેખિત સંમતિ આપતા પહેલા સંપૂર્ણ માહિતી મેળવવી. હોસ્પીટલ પરિસરમાં ધુમ્રપાન કરવું અને થુકવું નિષેધ છે.
દર્દીના હકકોનો ભંગ અથવા ઉલ્લંધન વિશે ફરીયાદ નિવારણ સમિતીને ફરીયાદ કરવી અને પોતાનો અભિપ્રાય આપવો. પોતનો વારો આવે એની પ્રતિક્ષા કરો
૧૦. દર્દીની  સ્થિતિ અથવા સારવારમાં ફેરફાર થાય ત્યારે

સારવાર દરમ્યાન થતા અંદાજીત ખર્ચ વિશેની માહિતી મળવી

કૃપયા શાંતિ જાળવવી
૧૧ દર્દી અને તેના સગાને  તેના કેસ ફાઇલ જોવાનું હકક મળવો. દલાલોથી સાવધાન રહેવુ.
૧૨ દર્દી ને અને તેના સગાને  સારવાર,  પ્રગતિ અને તેમના આરોગ્યની જરૂરિયાતોની માહિતી મળવી કૃપયા કચરો પેટીનો ઉપયોગ કરો.

 

૧૩ દર્દી અને તેના સગાને સારવાર દરમ્યાન  જોખમ અને લાભની   અને વૈકલ્પિક સારવાર સમજણ મળવી હોસ્પીટલ પરિસર સ્વચ્છ રાખવામાં સહયોગ આપવો.
૧૪ દર્દી અને સગાને અપેક્ષિત પરિણામો વિશે સમજાણ મળવી પાણી અને વિજળી નો જરૂરીયાત મુજબ ઉપયોગ કરવો.
૧૫ દર્દી અને તેના સગાને આડઅસરો વિશે સમજાણ મળવી  
૧૬ દર્દીની સારવારમાં  સુધારા વધારા કરવા  દર્દી અને તેના સગાને અને સગાને સાથે રાખવા  
૧૭

 

દર્દી અને તેના સગાને નિદાન પરીક્ષણો અને નિદાનના પરિણામો વિશે જાણકારી મળવી  
૧૮ દર્દી અને સગાને દર્દીની સ્થિતિમાં કોઈ ફેરફાર થાય તે  વિશે સમયસર જાણકારી મળવી  
૧૯ દર્દી અને પરિવારને  સામાન્ય સંમતિ વિશે જાણ કરવી  
૨૦ દર્દી અને સગાને તેને સમજાય તેવી ભાષામા  સરવાર દરમ્યાન  થતા જોખમ, લાભો, વૈકલ્પિક ઉપચાર અને કોણ કાર્યપ્રણાલી કરશે તેની માહીતી મળવી.  
 

૨૧

દર્દી અને તેના સગાને દવા અને દવાની સંભવિત આડઅસરો તેમજ તેના સલામત અને અસરકારક ઉપયોગ વિશે શિક્ષણ મળવુ.  
૨૨ દર્દી અને તેના સગાને ખોરાક,પોષણ અને રસીકરણ, ખોરાક અને દવાની સંભવિત આડઅસરો, રોગની પ્રક્રિયા,જટિલતા વિષે શિક્ષણ આપવુ.  
૨૩. દર્દી અને તેના સગાને આરોગ્ય સાથે સંકળાયેલ ચેપ અટકાવવા વિષેનુ શિક્ષણ મળવું.  
૨૪ દર્દીઓની ખાસ શૈક્ષણિક જરૂરિયાતો સંબોધવી