Since 1st March 2018 Government spine institute has signed a MOU with Motivation India with the objectives to identify and provide WHO compliant wheelchairs to disabled people in the community and set up wheelchair clinic as per WHO guidelines within the Government Spine Institute & Physiotherapy College campus. Under this project patients with disabilities will be provided a customised wheelchair as per the WHO guidelines totally free. The cost of the wheelchair will be shared by Government spine institute and Motivation India.
મોટીવેશન ઈન્ડિયા
૧ લી માર્ચ ૨૦૧૮ ના રોજ ગવર્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ અને ફિઝિયોથેરાપી કોલેજ, અમદાવાદ દ્વારા મોટીવેશન ઈન્ડિયા સાથે સમજૂતિકરાર કરવામાં આવ્યો. જે થકી સમુદાયમાંથી વિકલાંગતા ધરાવતા લોકોને ઓળખી અને ડબ્લ્યુએચઓની માર્ગદર્શિકામાં નિર્દેશિષ્ટ વ્હીલચેર પૂરી પાડી શકાય તે માટે વ્હીલચેર ક્લિનિક ની સ્થાપના કરવામાં આવી છે. આ યોજના હેઠળ વિકલાંગ વ્યકિતઓને તેઓની જરૂરિયાતને અનુરૂપ સંપૂર્ણપણે મફત વ્હીલચેર પૂરી પાડવામાં આવે છે. વ્હીલચેરની કિંમત ગવર્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ અને મોટીવેશન ઈન્ડિયા ભોગવશે.