PRE- GSI implements Patient Rights and Education Program on regular basis with IPD patients on 2nd and 4thFriday of every month. The patients are made aware about their rights and responsibilities, diet, importance of medication and its compliances, different government schemes, use of mobility aids, occupational therapy and physiotherapy. They are also make aware of how they can manage their personal hygiene and continue occupational therapy and Physiotherapy at home after the discharge. The patients are also motivated for vocational training according to their skills, abilities and interest.

 

દર્દી માટેનો શિક્ષણ કાર્યક્રમ

જીએસઆઇ ઓપીડી તથા આઇપીડીના દર્દીઓ  સાથે દર્દીઓના શિક્ષણ માટેનો કાર્યક્રમ નિયમિત ધોરણે અમલીકરણ કરે છે. દર્દીને તેમના હકો અને જવાબદારીઓ, ઉપલબ્ધ વિવિધ સરકારી યોજનાઓ, હલન ચલન માટેના સાધનોનો ઉપયોગ, સર્જરી બાદ ઘરે વ્યવસાયિક અને ફિઝીયોથેરાપીની કસરત કરવાનું આયોજન, દવાઓનું મહત્વ અને તેનું અનુપાલન વગેરે વિશે માહિતી પૂરી પાડવામાં આવે છે. દર્દીઓને તેમની કુશળતા, ક્ષમતા અને રુચિ મુજબ વ્યવસાયલક્ષી તાલીમ માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે.